31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

બોડેલી નજીક મેરિયા બ્રિજ પર હિટ એન્ડ રન ની બની ઘટના

બોડેલી નજીક મેરિયા બ્રિજ પર હિટ એન્ડ રન ની બની ઘટના,

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત,

બાઈક ચાલક માકણી ગામે SBI બેન્કના મેનેજર તરીકે બજાવતો હતો ફરજ,

મૃતક માનક ભાઈ પ્રજાપતિ છોટાઉદેપુર થી માકણી જઈ રહ્યા હતા બેંક પર,

24 કલાકમાં મેરિયા બ્રિજ થી સુસ્કાલ વચ્ચે અકસ્માત નો પાંચમો બનાવ,

બેફામ રીતે ચાલતી રેતી ની ટ્રકો દ્રવરા વારંવાર અકસ્માત થતા હોવાનો લોકો નો આક્ષેપ,

મૃતક ને નજીકની હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખાસેડાયો,

બોડેલી પોલીસ ઘટના સ્થળે.

Related posts

પુનિયાવાંટની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી

admin

બરોડા ડેરીના સ્નેહમિલન કાર્યક્રમમાં નાના બાળકો પાસે છાસનું વિતરણ કરાવવામાં આવ્યું

admin

Leave a Comment