43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આયોજનપત્ર આપવામાં આવ્યો

વડોદરા પોલીસ કમિશનર દ્વારા ગણપતિ મંડલોને આશ્વાસન આપવામાં આવ્યું છે જે પ્રકારે દર વર્ષે વડોદરામાં ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે તે પ્રકારે જ કરાય તેમ જણાવ્યું છે. ગણપતિ મંડલોને બીજે પર લાગતા પ્રેશરમીડ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે તેના પર પ્રતિબંધ થવું જોઈએ જો કોઈ ડીજે ધારક તેનું ઉલ્લેખન કરશે તેના પર કડક કાર્યવાહી પોલીસ કરે તેની છૂટ આપવામાં આવી છે…
3300 જેટલા ગણેશ મંડલો હોય ભેગા થઈ જાહેરમાં વિરુદ્ધ રજૂઆત સોશિયલ મીડિયા થકી કરવામાં આવી હતી..
ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે કોઈપણ પ્રકારે રાજકીય વ્યક્તિઓની મદદ લીધા વગર ખૂબ જ પોલીસ કમિશનર ખાતે પહોંચ્યા હતા..

Related posts

શરદ પૂર્ણિમા તેમજ ભગવાન વાલ્મીકિ જયંતિનાં પાવન દિવસે કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ પાર્થ પટેલ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન

admin

વડોદરા શહેરના અમિતનગરથી સમા તરફ જતાં મુખ્ય માર્ગ પર નશાની હાલતમાં કાર ચાલકે ગાડી ડિવાઈડર પર ચડાવી

admin

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલીઓ સાથે એક ઇસમને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૬,૦૫,૭૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ-૦૩ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ……

admin

Leave a Comment