40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી સાથ ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

છોટાઉદેપુર જિલ્લામાં સીકલસેલ એનેમીયા એએનસી બહેનોને તેમજ આકસ્મિક ઘટનાઓ વખતે ઉભી થતી ઇમરજન્સી રક્ત જરુરીયાત વખતે સરળતાથી લોહી મળી રહે તે માટે આજે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સાથ ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઇ રાઠવા, ડો. જિતેન્દ્ર રાઠવા , એક્સ આર્મી ગોપાલભાઈ રાઠવા,રમલીયાભાઈ રાઠવા,રતુભાઇ સહિત ના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, ટુંકા સમયમાં આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિર માં ૩૦ થી વધુ રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર નું સફળ આયોજન ડો. કનસિંગ રાઠવા, ડો.જયેશ રાઠવા , શૈલેષ ભાઈ રાઠવા મલાજા,રવીભાઈ ખજુરીયા,મેહુલ ડીમચીયા સિંગલકુવા, આશિષ નહાર ભીખાપુરાસહિત ના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું

admin

છોટા ઉદેપુરના બોડેલી S.T ડેપો નવીન વર્કશોપનું લોકાર્પણ કરાયું

admin

આંબાખુંટ ગામે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ

admin

Leave a Comment