30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું

નગરના વોર્ડ નંબર 1ના બે સભ્યો ભાજપમાં જોડાયા,

વોર્ડ નંબર 1ના મહિલા સભ્ય નઝમાંબેન ફેસલભાઈ મલા અને શૈલેષભાઇ વલ્લભભાઈ રાઠવા ભાજપમાં જોડાયા,

જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના હસ્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહેર્યો ખેંસ,

નગર પાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધીને 10 થયું,

નગર પાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તેવો જિલ્લા પ્રમુખનો દાવો,

ભાજપમાં જોડાયેલ મહિલા સભ્ય નઝમાંબેન સાથે તેમના પતિ ફેસલ મલા પણ ભાજપમાં જોડાયા,

ફેસલ મલા છોટાઉદેપુર કોંગ્રેસ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે,

અગાઉ પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નારણ રાઠવા સાથે ફેસલ મલા ભાજપમાં જોડાઈ ચુક્યા છે,

જોકે નગરપાલિકાની ચૂંટણીમાં એમના પત્ની અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દવારા નસવાડીમા નવીન વરણી થયેલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણનું સન્માન કરાયું

admin

છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

admin

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી

admin

Leave a Comment