40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના છાણી જકાતનાકા ગાર્ડનમાં પીવાના પાણીની લાઇન તૂટી; લાખો ગેલન પાણી વેરાયું, લોકોમાં આક્રોશ

વડોદરા : છાણી જકાતનાકા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ ગાર્ડનમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાં આજે અચાનક ભંગાર સર્જાયું હતું. આ તૂટેલી લાઇનમાંથી સતત મોટા પાયે પાણી વેરાતાં જાહેર માર્ગ પર પાણીની રેલમછેલ સર્જાઈ હતી. ઘટનાને કારણે અંદાજે લાખો ગેલન થી વધુ પીવાનું પાણી વ્યર્થ વહી ગયાનું માનવામાં આવે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પાણી પુરવઠા વિભાગને અગાઉથી ઘણી વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર સમયસર જાગૃત ન થતાં પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે અને લોકો પાણી માટે વલખા મારે છે ત્યારે છાણી વિસ્તારમાં આ પ્રકારનું બેદરકારીપૂર્ણ પાણીનું વેડફાટ લોકોમાં ભારે નારાજગી પેદા કરી રહ્યો છે.

Related posts

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્વાતંત્ર સેનાની માર્ગની તક્તી તૂટેલી હાલતમાં જોવા મળી

admin

રાજ્યનાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની વડોદરા મુલાકાત, સરકારી શાળાઓની વ્યવસ્થાની કરી સમીક્ષા

admin

વડોદરાની વારસિયા પોલીસે હદ વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ કરતા 15 જેટલી મહિલાઓ ઝડપાઈ

admin

Leave a Comment