35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નગરમાં ટ્રાફિક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 નિમિતે છોટાઉદેપુર નગરમાં એસ.એફ હાઇસ્કૂલના બાળકો સાથે ટ્રાફિક જાગૃતિ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

વિકાસ સપ્તાહ અંતર્ગત જીલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને આ.ટી.આઈ કવાંટના સંયુક્ત ઉપક્રમે રોજ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો.

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન થતાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દેહશત ફેલાતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા

admin

છોટાઉદેપુરના ખૂટાલિયા આર્ચરી ગ્રાઉન્ડ પાસે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

admin

Leave a Comment