40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાત

મહા કુંભ જવા-આવવા માટે વ્યવસ્થા ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવશે

ગુજરાતના શ્રધાળુઓ માટે કુંભ મેળામાં આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્રારા ચાલુ કરવામાં આવશે.આ પેકેજ ચાર દિવસ અને ત્રણ રાત્રી માટે બનાવવામાં આવ્યું છે.તારીખ ૨૭મી જન્યુવારીએ વહેલી સવારથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે.
હિંદુ સનાતન ધર્મમાં મહા કુંભનું એક વિશેષ મહત્વ છે. એકરાત્રી રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે. ત્યાં હોટલમાં યાત્રાળુઓને રોકાવવાની વ્યવસ્થા આ જ પેકેજમાં કરેલી છે.માત્ર ૮૧૦૦ રૂપિયામાં ચાર દિવસ અને ત્રણ રાત્રીની યાત્રાનું આયોજન સરકાર દ્રારા કરવામાં આવી છે.

Related posts

ગુજરાત રાજ્યનું ૨૦૨૫-૨૬ના વર્ષનુ 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવમા આવ્યુ

admin

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય

admin

આખરે ગંભીરા બ્રિજ પરનો ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલ ટ્રક બહાર કાઢી મૂળ માલિકને સોપાયો

admin

Leave a Comment