40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાત

ગુજરાત રાજ્યનું ૨૦૨૫-૨૬ના વર્ષનુ 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવમા આવ્યુ

નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. પઢાઈ ભી પોષણ ભી યોજના માટે 617 કરોડની જોગવાઈ,આંગણવાડી યોજના માટે રૂ. 274 કરોડની ફાળવણી થઇ છે. SC,ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય મળશે .

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

admin

પત્નીએ પતિ ઉપર આડા સબંધની શંકા કરતા પતિએ પત્નીને મોતના ઘાટ ઉતારી  

admin

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment