Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વિકાસ માટે મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરે વડોદરાનું ૬૨૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું

વડોદરાના વિકાસ માટે મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરે વડોદરાનું બજેટ સ્થાયી સમિતિઆ રજુ કર્યું હતું,વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ મ્યુ.કમિશનર દિલીપ રાણાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું.આ ડ્રાફ્ટ બજેટ 6200.56 કરોડનું હોવાનો અંદાજ છે,આ સાથે 6013 કરોડનું રિવાઇઝ્ડ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

Related posts

વડોદરાની સીકલીગર ગેંગ દ્વારા મોરબી જઈને કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

admin

વડોદરાની સામાજીક સંસ્થાની બહેનોએ”રક્ષા ફોર સુરક્ષા જવાન”ના નેજા હેઠળ સરહદ પરના જવાનોને રક્ષા, ચોકલેટ્સ અને શુભેચ્છા મેસેજ ના કાર્ડસ મોકલ્યા

admin

જીવ ગુમાવનાર નાગરિકના માનમાં પણ શોકદર્શક ઠરાવ કરવો જોઈએ : ભથ્થુભાઈ

admin

Leave a Comment