27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે સાંસદ અને ધારાસભ્યએ વિકાસના કામોને લઈને એક બેઠકનું આયોજન કર્યું

છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડ ખાતે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તલાટી કમ મંત્રીઓ અને તાલુકા પંચાયતના સ્ટાફ સાથે વિકાસના કામોને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર વિશેષ છોટાઉદેપુર તાલુકામાં વિકાસ વધુ કઈ રીતે થઈ શકે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે છે છેવાડાના માનવી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે જે પરિવારનું પોતાનું ઘર નથી તેને ઘર મળે એ બાબતે પણ મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી હતી. અને સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર છે, તે સાર્થક બને તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

https://youtube.com/shorts/sUNGa_T5ds8?feature=share

Related posts

છોટાઉદેપુર ખાતે ૯મી અલૌકિક રથયાત્રા કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં યોજાઈ, નગર વાસીઓએ ભગવાન જગન્નાથજીના ઘર બેઠા દર્શન કર્યા.

admin

સ્કુલે જતી બાળકીઓની છેડતી કરનાર બે નબીરાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલ હવાલે કરતી રંગપુર પોલીસ.

admin

નસવાડીમાં ઘાસના પૂળાની આડમાં છુપાવેલ 20 ટન ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment