Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આર.ટી.ઓ. દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર આર.ટી.ઓ.એ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા અકસ્માતમાં મૃત્યુ દર થતા હોવાની બાઇક ચાલકોને આપી માહિતી,

બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર છોટાઉદેપુર આર.ટી.ઓ કચેરીના અધિકારીઓએ હેલ્મેટ પહેર્યા વિનાના બાઇક ચાલકોને ઉભા રાખ્યા,

હેલ્મેટ વિનાના ચાલકોને મફતમાં હેલ્મેટ આપ્યા,

લોકોમાં અકસ્માત બાબતે અવરનેશ આવે અને અકસ્માતમાં મૃત્યુ દર ધટે તેવો આર.ટી.ઓ અધિકારીઓ દ્વારા પ્રયાસ
આર.ટી.ઓની આ સરહાનીય કામગીરીને લોકોએ બિરદાવી,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સરકારી વિનયન કોલેજ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા રંગપુર નાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૭,૪૯,૨૫૦/- તથા પીકઅપ વાહન તેમજ બે મોબાઈલ સાથે કુલ કિ.રૂ.૧૪,૫૯,૨૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા

admin

Leave a Comment