33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા

સરપંચ થી લઈને સાંસદ સુધી પહોંચેલા જશુભાઈ રાઠવા એ વડાપ્રધાનના જન્મ દિવસને લઈને શુભેચ્છાઓ પાઠવી,

હું જ્યારે સરપંચ હતો અને તાલુકા ભાજપ મહામંત્રી નું કામ કરતો હતો ત્યારે એમને 2005માં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરીને કેટલાક બાળકોને પોતાના હાથે આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે : જશુભાઈ રાઠવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સિંચાઇ ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજનાઓ બનાવીને એમને અન્ય સમાજની હરોળમાં લાવવાના પ્રયત્નો કર્યા છે : જશુભાઈ રાઠવા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા જિલ્લામાંથી 2013માં છોટાઉદેપુર જિલ્લાને અલગ જિલ્લો બનાવીને વિકાસની યાત્રાને વધુ વેગવંતી બનાવી છે : જશુભાઈ રાઠવા

Related posts

પાવી જેતપુરના કરાલી ખાતે પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારુનો નાશ કરાયો

admin

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment