જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
પોલીસ દ્વારા કરાલી પોલીસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાં રૂ. 4.54 કરોડના વિદેશી દારુનો નાશ કરાયો
પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારુનો નાશ કરાયો
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં નાશ કરવામાં આવ્યો

