43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફતેગંજ વિસ્તારમાં ભવ્ય તુલસી વિવાહ વરઘોડો કાઢવામાં આવ્યો…

વડોદરા શહેરમાં દેવ ઉઠી અગિયારશે અનેક વિસ્તારમાં તુલસી વિવાહનો વરઘોડો નીકળતો હોય છે ત્યારે ફતેગઢ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ મહાજન કેમ્પ મંડળ દ્વારા વરઘોડા નું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ફતેગંજ વિસ્તારના તમામ ગણેશ મંડળો દ્વારા વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ફતેગંજ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા સાથે જ વેશભૂષા તેમજ ડીજેના તાલે ભગવાનની ધૂનમાં સૌ કોઈ ઝૂમી ઊઠ્યા..

Related posts

શહેર જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવી હતી સ્પીડ બોટો

admin

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા

admin

ડભોઇ કે દર્ભાવતી ડભોઇ કે ગંદુનગર કંઈ સમજ નથી પડતી

admin

Leave a Comment