36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાલિકા ની વડી કચેરી ખાતે માત્ર બે ટ્રક ભરી સામાન જપ્ત કર્યો

વડોદરા મહા નગર પાલિકા શહેર ના અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે પાલિકા ની વડી કચેરી ખાતે ટ્રાફિક ને અડચણ રૂપ દબાણો દૂર કરવામાં નિષ્ફળ ગઈ હોય એવું લાગી રહ્યું છે. પાલિકા ની વડી કચેરી ખાતે સવાર થી મોડી રાત્રે સુધી રોડ પર અડિંગો જમાવીને બેઠેલા દબાણો શહેરના અનેક વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે પાલિકાની વડી કચેરી ખાતે ગત સાંજે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ દબાણો ટ્રાફિક વ્યહાર અને રાહદારીઓ ને ખુબજ મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્ર આંધળું બહેરું હ હોય તેવું લાગી રહ્યું છે… આ દબાણો ના કારણે અનેક વખત અકસ્માતના બનાવો બન્યા છે. પાલિકા ની દબાણ શાખા ની ટીમ ખંડેરાવ માર્કેટ ના દબાણો દૂર કરવા પહોંચતા પહેલા જ અફડા તફડી મચી જવા પામી હતી અને દબાણ શાખા દ્વારા માત્ર દેખાવો કરવા માટે માત્ર બે ટ્રક ભરી ને લારી અને સમાન જપ્ત કર્યો હતો પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ દબાણો કાયમી નિકાલ થશે પાલિકા ની દબાણ શાખા ટીમ ના પંચાલ સાહેબ ની સૂચના થી આ દબાણો દૂર કરવામાં આવ્યા……

Related posts

વડોદરા શહેર સુશેન ચાર રસ્તા પડેલા ખાડાને પૂરતા સમય નેચરલ ગેસ લાઇન લીકેજ થતા રાહદારીઓમાં ભયનો માહોલ

admin

વડોદરાના મકરપુરા ગામમાં જૂના પડતર મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારુનો જથ્થો લાવનાર ઈસમને ઝડપી પાડતી મકરપુરા પોલીસ

admin

શહેરમાં રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

admin

Leave a Comment