33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની સાથે સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા, મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ,ગામના સરપંચ અરુણાબેન અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા આદિવાસી સમાજના ભરત રાઠવા

admin

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ૫૯ ટીમો બનાવી જિલ્લામાં પાકને નુકશાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું

admin

Leave a Comment