છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ એ કરી મોટી કાર્યવાહી,
નગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કરાયા,
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ કરી મોટી કાર્યવાહી,
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ૧. ઈર્શાદભાઈ હુસેનભાઈ ખાલપા-મંડલ લઘુમતી મોરચા પ્રમુખ (છોટાઉદેપુર શહેર)
૨. રમજાની ફારૂકભાઈ ફોદા-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૩. શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૪. મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૫. શીલ્પાબેન જગદીશભાઈ દેસાઈ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર ને સસ્પેન્ડ કરાયા,
મોહસીન સુરતી છોટાઉદેપુર


