27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અકોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો..

શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભુવાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ..

શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ પડી રહેલા ભુવાનો સતાવી રહ્યો છે ડર..

અકોટા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ વ્યસ્ત કહી શકાય તેવા આ રોડ ભુવા પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ..

અગાઉ ત્રણ દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં ભુવો પડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું..

રોડની એક તરફની સાઈડ પર વારંવાર સર્જાતા ભુવાને લઈને પાલિકાની રોડ વિભાગની કામગીરીની તપાસ થવી જોઈએ..

Related posts

ડભોઇ રેલ્વે સ્ટેશન પર બેફામ પાણીનો બગાડ રોજનું હજારો લીટર પીવાનું પાણીનો બગાડ

admin

સામાજિક વનીકરણની ટીમએ 30 માર્શ મગર સહિત 78 સાપ અને એક શાહુડીને બચાવ્યા…

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ પાસે ચોથી વાર પાણીમાં ભંગાન સર્જાયું

admin

Leave a Comment