33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અકોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો..

શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભુવાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ..

શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ પડી રહેલા ભુવાનો સતાવી રહ્યો છે ડર..

અકોટા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ વ્યસ્ત કહી શકાય તેવા આ રોડ ભુવા પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ..

અગાઉ ત્રણ દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં ભુવો પડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું..

રોડની એક તરફની સાઈડ પર વારંવાર સર્જાતા ભુવાને લઈને પાલિકાની રોડ વિભાગની કામગીરીની તપાસ થવી જોઈએ..

Related posts

CEIR પોર્ટલ પર નોંધાયેલ ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન રીકવર કરી સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરતી પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ યુનિટ.

admin

માનવતાની મહેક: ડભોઈ-તિલકવાડા રોડ પર કરંટ લાગતા ઘાયલ વાનર માટે યુવાન બન્યો દેવદૂત

admin

વડોદરા મહા નગર પાલિકા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી

admin

Leave a Comment