Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવાએ પરિવાર સાથે મતદાન કર્યું

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાન મથકો ઉપર લાઇનો લાગી છે. અને મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ તેઓના પરિવાર સાથે મતદાન કર્યું હતું. પુર્વ સાંસદે મતદાન કરીને છોટાઉદેપુર નગર પાલિકા ભારતીય જનતા પાર્ટીનું આ વખતે બોર્ડ બનશે. અને જંગી બહુબતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનશે એમ પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદે જણાવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરના બોડેલીમાં SMC ટીમે રેડ પાડી 15 જેટલી ટુ વ્હીલર પર લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન થતાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દેહશત ફેલાતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો, ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ ગયું

admin

Leave a Comment