30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વહેલી સવારથી નગરના અલગ અલગ વોર્ડમાં મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ નગરપાલિકાની ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને તેઓએ કહ્યું હતું કે આ વખતની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડ બનશે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છેલ્લા ત્રણ મહિનાથી વડોદરા શહેરના માંજલપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ

admin

મુસ્લિમ સમાજના બકરી ઈદના પર્વને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી.

admin

નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 ના બાળકો માટે જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા મોડેલ સ્કૂલ મુકામે યોજાઈ.

admin

Leave a Comment