43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતછોટા ઉદેપુર

મુસ્લિમ સમાજના બકરી ઈદના પર્વને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી.

આગામી દિવસોની અંદર મુસ્લિમ સમાજનો બકરી ઈદનો પર્વ આવી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર, છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ પીએસઆઇ આર.એમ.વાળાની ઉપસ્થિતિમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી. આ મીટીંગ ની અંદર બકરી ઈદનો પર્વ શાંતિથી ઉજવાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ સમાજમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શિવ શક્તિની ભક્તિમાં રંગાયો જિલ્લો

admin

છોટાઉદેપુર નગરમાં પહેલી વખત સ્નૂકર પૂલ ગેમ અને કેફેનું ઉદ્ઘાટન છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું.

admin

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ અને મંડલવા ગામે બે ડિગ્રી વગરના પરપ્રાંતીય ઝોલા છાપ ડોકટરો કેમેરામાં ઝડપાયા

admin

Leave a Comment