Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં પહેલી વખત સ્નૂકર પૂલ ગેમ અને કેફેનું ઉદ્ઘાટન છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું.

છોટાઉદેપુર નગરમાં પહેલી વખત સ્નૂકર પુલ ગેમ અને કેફેનું ઉદ્ઘાટન છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ અને ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા,પૂર્વ સાંસદ નારણ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી સહિત આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ નિપજતા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી ગામની મુલાકાત.

admin

છોટાઉદેપુર જિલ્લામાં ઈદુલફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ તેનાત, અલગ અલગ વોર્ડમાં 302 જેટલા પોલીસ અધિકારીઓને કર્મચારીઓ ખડે પગે રહેશે.

admin

Leave a Comment