Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુરતમાં હીરા કારીગરોને ન્યાય મળે જેની માટે નર્મદાભવન ખાતે દેખાવો કરવામાં આવ્યો

એઆઈ યુટીયુસી અને ઓલ ગુજરાત બાંધકામ મજુર યુનિયન તરફથી આજે નર્મદા ભવન ખાતે ડેપ્યુટી લેબર કમિશનર મારફતે ગુજરાત શ્રમ મંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું સાથે સુરતમાં હીરા કર્મચારીઓને ન્યાય મળે જેને લઇને આજે નર્મદા ભવન ખાતે બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યો હતો

Related posts

કળયુગની માતા તાજા જન્મેલા બાળકને કેનાલ ઉપર મૂકી માં ફરાર

admin

બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવા બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી

admin

વડોદરા શહેરના રાવપુરા ટાવર વિસ્તારમાં શિયાપુરા પોલીસ ચોકી સામે ભર ઉનાળે હજારો ગેલન પાણીનો વેડફાટ

admin

Leave a Comment