Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના નગરના પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને

છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામ આવ્યા બાદ છોટાઉદેપુરમાં પડ્યા પડઘા,

બસપા અને ભાજપના ઉમેદવારો આમને સામને રહેતા હોવાથી પુરોહિત ફળિયામાં અજમ્પા ભરી શાંતિ,

પોલિસનો કાફલો ખડકી દીધો,

આ વિસ્તારોમા પોલીસ કોઈ ઘટના ન બને તે માટે બંને પક્ષોને સમજવાનો પ્રયાસ કર્યો,

હાલતો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ બંધ કરાતા રસ્તા રોકો આંદોલ કર્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાની ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદામાં ગામના આઝાદીના વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળી નથી

admin

Leave a Comment