27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ બંધ કરાતા રસ્તા રોકો આંદોલ કર્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રસ્તા રોક આંદોલ કર્યું,

આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ બંધ કરી,

છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે વિદ્યાર્થીઓ રોડ પર બેસી રસ્તા રોક આંદોલ કર્યું,

વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોક આંદોલ કરતા પોલીસે વિદ્યાર્થીઓને ડિટેન કર્યા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બોડેલીના અલીપુરામાં અકસ્માતમાં ટુટી ગયેલ વીજ પોલ બદલવામાં નિષ્ક્રિય કામગીરી કરતાં લોકોમાં રોષ

admin

છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરીયાનો મેળો ભરાયો

admin

ઇકો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતાં 2 યુવાનોને ગંભીર ઇજા થતાં એકનું સારવાર દરમ્યાન મોત

admin

Leave a Comment