Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વધી રહેલા અછોડોતોડના બનવો વચ્ચે ક્રાઇમબ્રાન્ચ પોલીસને સફળતા મળી

વડોદરામાં વધી રહેલા અછોડોતોડના બનવો વચ્ચે ક્રાઇમબ્રાન્ચ પોલીસને સફળતા મળી છે,વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ગાળામાંથી અછોડાઓ અને મંગળસૂત્ર તોડી ભાગી જતા અછોડાતોડને ઝડપી પડયા છે,ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના જ બે અછોડાતોડ તારાસીંગ બાઉડી અને દિલદારસિંગ બાઉડીને પકડી પડયા હતા તેમની ટેપ્સમાં 7 જેટલા ગુનાઓનો ભેદ ખુલ્યો હતો.

Related posts

ડભોઇમાં 15 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો

admin

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો

admin

સેન્ટ્રલ જેલમાં જૈલર દ્રારા માર મારવામાં આવ્યો : આરોપીના પરિવારજનોના આક્ષેપો

admin

Leave a Comment