30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં રાત્રિ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્વનિ પ્રદૂષણના કારણે અભ્યાસમાં મુશ્કેલી

વડોદરામાં આગામી દિવસોમાં બોર્ડ પરીક્ષા શરુ થઇ રહી છે તેવામાં લગ્ન સીઝન વચ્ચે મોડીરાત સુધી વાગતા ડીજે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીરૂપ બની રહ્યા છે,વડોદરામાં રાત્રિ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્વનિ પ્રદૂષણના કારણે અભ્યાસમાં મુશ્કેલીઓ ઉભી થાય છે.વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં આ અંગેના રાત્રિના દસ વાગ્યા પછી કોલ મળી રહ્યા છે,ત્યારે આવા પ્રદૂષણ સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.

Related posts

વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ, સયાજીગંજ ખાતે સરકારી નીતિ ના વિરોધ માં દેખાવો કરવા માં આવ્યો

admin

મહિસાગર નદીમાં ન્હાવા પડેલ મિત્રો પૈકી વડોદરાનો એક યુવક તણાયો

admin

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થઇ

admin

Leave a Comment