Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2025-26નું રૂપિયા 6219.19 કરોડનુ ડ્રાફ્ટ બજેટ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ રૂપિયા 259 કરોડનુ બજેટ સર્વાનુમતે મંજૂર

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2025-26નું રૂપિયા 6219.19 કરોડનુ ડ્રાફ્ટ બજેટ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ રૂપિયા 259 કરોડનુ બજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ રજૂ કર્યું હતું.ત્રણ દિવસની ચર્ચા બાદ મોડીરાત્રે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ બજેટમાં વર્તમાન અને પૂર્વ કાઉન્સિલરોને મેડિકલ માટે એકવાર રૂપિયા 4 લાખની સહાય મદદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.બજેટ સભામાં કાઉન્સિલરોએ પોતાના વણ ઉકેલ્યા પ્રશ્નોનુ વહેલીતકે નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરી હતી.

Related posts

ઝાડ પર ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

admin

મોણીયામાં સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન

admin

બ્રહ્મકુમારી આશ્રમના સેવિકા સાથે ઠગાઈ

admin

Leave a Comment