41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાજપના નગરસેવક દ્વારા ઓવર બ્રિજ નીચે થી ટ્રાફિક સિગ્નલ દૂર કરવા પોલીસ કમિશ્નર ને રજુઆત કરી…

હાલ માં વડોદરા શહેરમાં ઠેરઠેર ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં ટ્રાફિકની સમસ્યા સામે આવતી હોય છે તો બીજી બાજુ ઓવરબ્રિજની નીચે પણ ટ્રાફિક સિગ્નલ ને લઈ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઇ વોર્ડ નંબર 10 ના નગરસેવક નીતિન ડોંગાએ આજરોજ વડોદરા પોલીસ કમિશનર નરસીમ્હા કોમાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે શહેરના ના મોટાભાગ ના બ્રિજ નીચે ટ્રાફિક સિગ્નલ હોવાના ને કારણે વડોદરા ની પ્રજા હેરાન થઈ છે સાથે રાષ્ટ્રીય સંપતિનો ખોટો વ્યય ન થાય તે માટે આજે પોલીસ કમિશ્નર ને રજુઆત કરી છે અને પાલિકા ની સભા માં પણ આ મામલે રજુઆત કરી છે

Related posts

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ

admin

વડોદરા શહેરમાં આવેલ ઊંડેરા ગામ વોર્ડ નંબર 8 માં થોડા દિવસ પેલા જ બનેલા રોડ ઉપર ભુવા પડયા

admin

વડોદરા શહેરમાં શાંતિ સુરક્ષા અને ભગવાનના આશીર્વાદ બન્યા રહે તે માટે સુંદરકાંડનું આયોજન

admin

Leave a Comment