27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ ઊંડેરા ગામ વોર્ડ નંબર 8 માં થોડા દિવસ પેલા જ બનેલા રોડ ઉપર ભુવા પડયા

વડોદરા શહેરમાં આવેલ ઊંડેરા ગામ તેમાં ઉંડેરા આવાસ વોર્ડ નંબર 8 માં આવે છે તેથી થોડા દિવસો પહેલા કોન્ટેક્ટ દ્વારા કામ કરવામાં આવેલી તે યોગ્ય રીતે પુરા ના કરવાના લીધે તેથી અવારનવાર આજુબાજુ ભુવાના દર્શન પણ જોવા મળી રહ્યા છે જેથી જે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરેલ ત્યારે કોઈ અધિકારી પણ તે કામને જોવા પણ નથી આવ્યું તેના લીધે આગામી દિવસોમાં ત્રણથી ચાર ભુવા પડી ગયેલા અને આજરોજ એક મકાઈ ભુવાના દર્શન પણ કરવા કરી રહ્યા છે તેથી તે ભુવા થી 100 મીટર દુરીમાં નાના બાળકોની આંગણવાડી પણ આવેલી છે અને ૨૦૦ મીટર ની દોરી માં છોકરાઓની સ્કૂલ પણ આવેલી છે અને તે રોડ રાહદારીઓનો વધુ વપરાશ હોવાના લીધે તાત્કાલિક ધોરણે આ ભુવા નું નિરાકરણ જે તે અધિકારીએ તાત્કાલિક ધોરણે લાવવું જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે તે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને જે અધિકારીને અંદરમાં આવે છે તે અધિકારીની છ મહિનાની પગાર પણ રોકી દેવામાં આવે તેવી મીડિયાના માધ્યમથી કમિશનરને કહેવા માંગે છે

Related posts

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની

admin

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ માંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો

admin

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક કારમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી

admin

Leave a Comment