Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાઉદી વોરા સમાજના સભ્યોનું હેલ્પ ચેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

30 વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું બોડી સ્કેનિંગ, લેબોટરીના ટેસ્ટ, ઇસીજી અને એક્સ રે કરવામાં આવ્યા,

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી,

દાઉદી વોરા સમાજના આગેવાનો દ્વારા ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ શિહોદ બ્રિજ તુટી ગયો

admin

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કલુડી મહુડી ખાતે રૂ.૮.૫૧ કરોડના ખર્ચે સાકાર થનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત

admin

Leave a Comment