30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નારાયણ સ્કૂલ ચાલુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઘરના પ્રદર્શન

ફરી પૂર્ણ સાથે નારાયણ સ્કૂલ ચાલુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઘરના પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ટ્રસ્ટીઓ રહો અમારી સંગાથ તો જ તેમને મળશે સાત સાથેના પોસ્ટરો પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યો નારાયણ સ્કૂલ થોડાક મહિનાઓ પહેલા થી વિવાદમાં આવ્યો હતો જ્યારે એક ક્લાસરૂમનો દિવાનો ભાગ નીચે પડી જતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પામ્યા હતા ત્યારબાદ deo કચેરી દ્વારા સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યો છે તમામ વિદ્યાર્થીઓને તેમના જ એક વિભાગ ઇન્ટરનેશનલ નારાયણ સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા.

Related posts

વડોદરા શહેરની ખાનગી સ્કૂલઓ FRCના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરનીતી સામે NSUI મેદાનમાં આવી

admin

નવલખી મેદાન સામે કલાભવન ગ્રાઉન્ડ ખાતે ઇન્ડીયન માર્કેટ” ખાતે દુકાનનું ૨૦,૨૧માં ગોંધી રાખી બાળ મજુરી કરતા બાળકોને દુકાન માલીક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર A.H.T.U. ટીમ

admin

કોબ્રા સાપ એક કલાક સુધી રોડપર બેઠો હતો, જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસક્યુ કરાયું

admin

Leave a Comment