27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા શરૂ થઈ

છોટાઉદેપુર નગરના એસએફ હાઇસ્કુલ ખાતે સાંસદ જશુભાઈ રાઠવા એ પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી,

જિલ્લાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ,

સાંસદ જશુભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા અને નગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો જોડાયા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

admin

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલરીયા ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એ.સી.બી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું તથા ભ્રષ્ટાચાર નિવારણ અંતર્ગત જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment