Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડી થી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બ્રોડ ગેજ રેલ્વે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોક અર્પણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 53. 24 કરોડના ખર્ચે બનાવેલ અટલાદરા થી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બ્રોડ ગેજ રેલ્વે લાઇન બ્રિજ નું મેયર ના હસ્તે લોક અર્પણ કરવામાં આવ્યું આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો તથા ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો શોધી કરવામાં આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક લોક અર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, અને નગરો સેવક સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘Women of the Moment – Season 4’નું આયોજન

admin

ડભોઈ હોળી-ધૂળેટીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી છતાં બજારોમાં હજુ પણ મંદીનો માહોલ

admin

સનફાર્મા-ભાયલી રોડને જોડતા સૂચિત ઓવરબ્રિજનો સ્થાનિક લોકો નો વિરોધ પ્રજાના પૈસાનો બગાડ અટકાવવા કોંગ્રેસ મેદાને..

admin

Leave a Comment