Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં તહેવારને લઈને શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરાના પાણીગેટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ૩ અભિષેક ગુપ્તા દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. રમઝાન તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવો ન બને તે તકેદારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. આ અગાઉ વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનનોમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન સ્થાનિકોનો સાથ સહયોગ પોલીસને મળ્યો. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તેવી કટિબદ્ધતા સાથે પોલીસનો ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Related posts

વડોદરાના રેસકોર્ષ વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસ ઉમેદવારોએ દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઉતરાયણમાં સુરક્ષાની જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના ઝુંબેશ કરવામા આવ્યા

admin

વડોદરા ગ્રામ્ય LCB પોલીસે ભારતમાળા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

admin

Leave a Comment