Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી મહિલા ગુહ ઉધોગ દ્વારા હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘઉં અને ચોખાની સેવો તૈયાર કરવામાં આવી રહી છે

હોળી માત્ર રંગો અને આનંદનો જ નહીં, પરંતુ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો પણ તહેવાર છે. ખાસ કરીને ઘઉં અને રવા (સૂજી) ની સેવો નો ખૂબ પ્રચલન છે, જે હલકો અને પાચક હોય છે અને ઉત્સવની મીઠાશ વધારતા મીઠા વાનગીઓમાં શામેલ થાય છે. હોળી પર્વમાં ઘઉં અને રવા ની સેવો નો મહત્ત્વ તેના સ્વાદ, પૌષ્ટિકતા અને પરંપરાગત રૂપે પ્રાચીન કાળથી જોડાયેલાં રિવાજોમાં સમાયેલો છે. રંગો અને મીઠાશ બંને હોળીની ખુશીઓને બમણી કરી દે છે
હોળી ના ત્યોહાર મા ફાગણ માસની શરૂઆતમાં ઘઉ અને રવા ની સેવયો ની ખુબ જ માગ હોય છે. ત્યારે માંજલપુર શ્રી મહિલા ગુહ ઉધોગ ની 10 – 12 બહેનો મળી ને બે થી ત્રણ મહિના મા 5000 /-6000 કિલો સેવયો નુ ઉત્પાદન કરે છે. અને આ વ્યવસાય ને લીધે 10-12 બહેનો ને રોજગારી મળી રહે છે. આ વિશે શ્રી મહિલા ગુહ ઉધોગ ના દિપા ચવ્હાણ એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે

Related posts

વડોદરા શહેરના જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓ તથા શેડોમાં સંયુક્ત સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

admin

પ્રેસિડેન્ટ કપ 2024 મા સિધાથઁ ફિટનેસ કલબ ના ખેલાડીઓએ ડંકો વગાડ્યો

admin

વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે વડોદરા શહેર પોલીસ તથા લાઇફ લાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “સડક સંવેદના” કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment