35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે વડોદરા શહેર પોલીસ તથા લાઇફ લાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “સડક સંવેદના” કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેર ની સયાજી હોસ્પિટલ ખાતે લાઇફ લાઇન ફાઉન્ડેશન ના સયૂકત આજે શ્રદ્ધાંજલિ દિવસ અનુસાઘને સડક સંવેદના નો કાર્યક્રમ એસએસજીઓડીટોરીમ માં કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું

વડોદરા શહેર ની એસ એસ જી હોસ્પિટલ ખાતે લાઇફ લાઇન ફાઉન્ડેશન સહયોગ શ્રદ્ધાંજલિ દિવસ અનુસઘાને સડક સંવેદના નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ
કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહમા કોમર તથા ડો રંજન અંયર તથા જોઈન્ટ કમિશનર લીના પાટીલ તથા અન્ય મહાનુભાવો ની હાજરી માં ત્યારે લાઈફ લાઈન નાસહયોગ થી દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે
જેમાં અકસ્માત માં જે વ્યક્તિ એ તેમના પરીવાર ના સભ્ય ખોયા છે તેના સંદર્ભમાં લાઇફ લાઇન ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાંજલિ દિવસ નો સડક સંવેદના નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા પોલીસ અઘીકારીઓ અને તથા ડોક્ટર અને નસૅ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં ટ્રાફિક પોલીસ સારી કામગીરી અંગે સન્માનિત કરવામાં આવ્યું હતું

Related posts

સ્માર્ટ સિટીમાં ‘સ્માર્ટ ભુવો’ ભારે પડ્યો, વૈભવી વિસ્તારમાં માર્ગ પર ભુવો પડતાં લોકોમાં રોષ

admin

પેન્શનર સંકલન સમિતિ દ્વારા આઠમાં પગાર પંચ લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા પત્ર

admin

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્રારા દબાણોનો સફાયો કરી બે ટ્રક ભરીને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

admin

Leave a Comment