29.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 22, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ભાયલી-ગોત્રી વિસ્તારમાં કપિરાજ 5 થી 6 લોકોને કરડયા ! અંતે તોફાની કપિરાજ પકડાયા !

વડોદરાના ગોત્રી–ભાયલી કેનલ રોડ પર આવેલ નીલાંબર ચાર રસ્તા વિસ્તારની એક સોસાયટીમાં વાંદરાએ 5–6 લોકોને બચકા ભરાતા અફાર તફરી મચી ગઈ હતી.સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાતા તોફાની કપિરાજ અંગે ફોરેસ્ટ કન્ટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેને પગલે ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર ઉપદ્રવ મચાવતા વાંદરાનું સાવધાની પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું બાદમાં તેને કન્ટ્રોલમાં લઈ ગયા હતા.

Related posts

ડભોઈ હીરા ભાગોળ બહારના ગોવિંદેશ્વર તળાવમાં નફ્ફટ વેલ નું સામ્રાજ્ય

admin

સાધ્વી દુર્ગાગીરી ગુરુશ્રી વિશ્વંભરીગીરીજીએ અન્નજળના ત્યાગ સાથે નર્મદા જળમાં બેસી 45 દિવસીય કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો

admin

ડેસર તાલુકાના ભાટપુરા ગામે સિકોતર માતાના મંદિરે પ્રતિષ્ઠા દિવસની ભક્તિભાવથી ઉજવણી

admin

Leave a Comment