36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ને પૂરના બચાવવા માટે કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું

ભૂખી કાંસને ડાયવર્ઝન આપીને કામગીરી ચાલુ કરવામાં આવી છે તે ખોટી રીતનું હોવાનું જણાવી અન્ય વિસ્તારોમાં પૂરના પાણી આવશે તેવા અભિપ્રાય સાથે કોંગ્રેસને કલેકટરને આ આવેદન આપ્યું હતું.

વડોદરા તાલુકાના સોખડા આજોડ અને સિસવા ગામ આવેલ છે. જેમાં સિસવાનુ તળાવ ફાટે તો છાણી ગામ સહિત તેની આસપાસના વિસ્તારોમાં પાણીથી તારાજી ફેલાય તેમ છે. તદ ઉપરાંત ભૂખી કાંસ ને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે એ ખોટું ગણાવી ભૂખી કાંસ નાં ડાયવર્ટ થી નવા વિસ્તારોમાં પાણી ભરાશે.તેમ જણાવી આ કામ કરતા પહેલા વડોદરા શહેરના જાણકાર નિષ્ણાતો તથા પાલિકાની જોઈન્ટ કમિટી બનાવવી જોઈએ આ બંને કમિટીની ઝીણવટ ભરી ચર્ચા કરવામાં આવે ત્યાર પછી જ કાંસ તથા અન્ય કામગીરી કરવામાં આવે તેવી માગણી સાથેનું કલેકટરને કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

Related posts

વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ શનિ દેવ મંદિરમાં ખાટુ શ્યામજીની પ્રતિમાની સ્થાપના કરાશે

admin

મહિલા-પુરૂષને ટાર્ગેટ કરતા ગોરવા અને અકોટા પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાના ભેદ ઉકેલાયો…

admin

વડોદરામાં પેન્શનરોની હક્ક સુરક્ષા માટે રજુઆત, અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ

admin

Leave a Comment