Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં એટલાન્ટિક બિલ્ડિંગમાં આગથી દોડધામ

વડોદરામાં ગત મોડીરાત્રે વડીવાડી વિસ્તારમાં આવેલ એટલાન્ટિક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી,બિલ્ડિંગના ચોથા માળ પર આગના ધુમાડાઓ દેખાતા જ બિલ્ડિંગમાં ગભરાહટ ભરી ભાગદોડ મચી ગઈ હતી,આગ અંગેની જાણ થતા જ વાડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું રેસ્ક્યુ કર્યું હતું સાથે જ આગ પર પણ કાબુ મેળવ્યો હતો સદ્દનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.

Related posts

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જુથ ગામ પંચાયત ભ્રષ્ટાચાર આપેક્ષ થયો

admin

વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સજ્જ, નિયમ તોડનારાઓ સામે થશે કડક કાર્યવાહી

admin

જવાલા માતાના મંદિરે 23 યુગલોના યજમાનપદે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment