41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રસ્તા પર કાર પલટી ખાધા બાદ ચાલક કારમાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો

વડોદરામાં ગત મોડીરાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો,છાણી ટીપી 13 વિસ્તારમાં રાત્રે કાર પલ્ટી ખાઈ ગઈ હતી,અચાનક રસ્તા પર કાર પલટી ખાધા બાદ ચાલક કારમાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો હતો,બનાવની જાણ થતા જ ફતેગંજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોઈ આવી તાપસ શરુ કરી હતી, કાર કોણ ચલાવતું હતું અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસે વધુ તાપસ શરુ કરી છે ઉલ્લેખનીયછે કે,રક્ષિતકાંડ બાદ ગતરાત્રે બેન્કર્સ હોસ્પિટલ અસે અક્સમાત થયો હતો જેમાં વૃધ્ધનું મોત થયું હતું જયારે રાત્રે કાર પલ્ટી હતી જોકે આ બનાવમાં કોઈ = જાનહાની થી ના હતી,પણ સતત વધી રહેલા અકસ્માતો પર રોક ક્યારે તેવો સવાલ વડોદરાના લોકો પૂછી રહ્યા છે.વાહન ચાલકોએ પણ વાહન ચલાવતી વેળાએ શિસ્ત બતાવી પડશે!

Related posts

વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમા વર્ગ ૨ અને ૩ની વિવિધ જગોની સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી ૧૩૦ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો

admin

આધાર અપડેટની હાલાકી..! રાત્રે 2 વાગ્યાથી લાઈન લગાવવી પડે છે ?

admin

નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું: મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પર પ્રહાર કર્યો

admin

Leave a Comment