30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા

વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી અબોલા પક્ષીઓ માટે માછલીના બાઉલ નું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે ચોખંડી ચાર રસ્તા પાસે માટી ના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી પાલિકા દ્વારા વૃક્ષો રોકવામાં આવ્યા પરંતુ ના તો એ લોકોને ઠંડક આપે છે અને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન શરૂ રહેશે સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે પાણીની સાથે ચણ પણ મૂકવું જેથી અબલા પક્ષીઓ પાણીની સાથે ચણ પણ કરી શકે

Related posts

વડોદરાના સાઈબાબા નગરમાં મોડી રાત્રે પાર્ક થયેલ ફોર વ્હીલરમાં આગ

admin

ડભોઈના દર્ભાવતી ધામે વિરાટ હિન્દુ સંમેલન : “હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે”નો ગર્જનારો સંદેશ

admin

નસવાડી પોલીસે મધ્યપ્રદેશના 6 ઘરફોર ચોરોને બે દિવસના રિમાન્ડ લઈને સદ્દન પૂછ પરછ કરી

admin

Leave a Comment