33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

ઉમેદવારોને નોકરી નહિ આપે તો વિધુત ભવનની બહાર એમ.ડી.ની ગાડીનો ઘેરાઓ કરીશું- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા

2022 વિધાનસભાના ચુનાવ પહેલા અખબારી યાદીમાં થર્મલ પાવર સ્ટેશન ખાતે 1200 જેટલા હેલ્પર લેવાની પ્રસારિત કરવામાં આવ્યું હતું જેને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તમામ દસ્તાવેજ પુરાવા આપી ચૂક્યા બાદ પણ તેમણે નોકરી મળી નથી જેને લઈને બે દિવસથી ઉપવાસ આનંદ પર વિધુતભવન ની ઓફિસ બહાર બેઠા છે આજે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા તેમને આ ઉમેદવારોની વાત સાંભળી અને અગાઉ ચીમકી પણ આપી છે કે જોકે એમડી આ વાતને ધ્યાન પર નહીં લે તો આગામી દિવસોમાં આંદોલન કરી એમડીની ગાડી પણ ઘેરાવ થશે. ઉમેદવારો સાથે વાત કરતા તેમને કીધું કે અમે રોજ ₹400 ની મજૂરીમાં કામ કરીએ છીએ આજે મારા પરિવારમાં મારા થકી ઘર ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે મારી માતા ને હું ન્યાય માટેની માંગણી કરવા જઈ રહ્યો છું તેમ કહીને વડોદરા આવ્યો છું એક સામાન્ય પરિવારમાં રહેતા આ નોકરી મળે તો અમારું જીવન ગુજરાન ચાલશે.

Related posts

કોર્પોરેટરના પતિએ પાની પુરવઠાના એન્જિનિયરને લાફો માર્યો બાબતે વિરોધ

admin

ડભોઇ પોલીસ તાલુકાના કરનેટ ગામ પાસેથી વિદેશી શરાબની 3330 બોટલો તેમજ આઇસર ટેમ્પો સહિત આશરે 14,27,650 ના મુદ્દા માલ સાથે બે બુટલેગારોની ધરપકત કરી

admin

ડભોઈ તાલુકાના કરનેટ વસાહતમાં ભયાનક આગ : ગરીબ પરિવારનું ઘર અને આજીવનની મૂડી બળીને ખાખ

admin

Leave a Comment