છોટાઉદેપુર નગરના પાવર હાઉસ ચાર રસ્તા ખાતે એસ.ટી.બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો,
મોરબી થી કવાટ જતી એસટી બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો,
સરકારી એસટી બસ રોંગ સાઈડ આવતા અકસ્માત સર્જાયો હતો,
અકસ્માતની અંદર 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને એસટી બસના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી,
છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને એસટી બસના ડ્રાઇવરને સારવાર અર્થે ખસેડાયા,
છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી,
મોહસીન સુરતી છોટાઉદેપુર

