Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અખંડ રામધૂન કાર્યક્રમનું આયોજન

વડોદરા શહેર સુરસાગર કિનારે આવેલ હનુમાન દાદા ના મંદિર ખાતે હનુમાન દાદા નો જન્મોત્સવ નિમિત્તે તારીખ 5 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હનુમાન દાદાનો સવારે પાંચ કલાકે જન્મોત્સવ કરવામાં આવશે સાથે જ શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ ધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ભજન મંડળો દ્વારા અખંડ રામધૂન શરૂ કરવામાં આવશે સાથે 12 તારીખ ના રોજ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે સાથે સુંદરકાંડ પાઠ ના પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ના મહંત દ્વારા સર્વ નાગરિકોને અખંડ રામધૂન અને હનુમાન દાદાના જન્મોત્સવમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી

Related posts

હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા સાથે જ નાડાછડીના હિંડોળા કરવામાં આવ્યા

admin

કમાટીબાગમાં બાળકીના મોતના મામલે ટ્રેનનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર મળવા પાત્ર હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું

admin

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ

admin

Leave a Comment