Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અખંડ રામધૂન કાર્યક્રમનું આયોજન

વડોદરા શહેર સુરસાગર કિનારે આવેલ હનુમાન દાદા ના મંદિર ખાતે હનુમાન દાદા નો જન્મોત્સવ નિમિત્તે તારીખ 5 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હનુમાન દાદાનો સવારે પાંચ કલાકે જન્મોત્સવ કરવામાં આવશે સાથે જ શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ ધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ભજન મંડળો દ્વારા અખંડ રામધૂન શરૂ કરવામાં આવશે સાથે 12 તારીખ ના રોજ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે સાથે સુંદરકાંડ પાઠ ના પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ના મહંત દ્વારા સર્વ નાગરિકોને અખંડ રામધૂન અને હનુમાન દાદાના જન્મોત્સવમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી

Related posts

ફરીયાદીને પાઇપ,તીક્ષ્ણ હથિયાર,ધારીયા વડે ઇજાઓ પહોંચાડી ધમકી આપવાના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને સાડા ચાર મહીનાથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ

admin

ચાર અજાણ્યા ઈસમો દ્વારા એક વકીલની બોથડ પદાર્થથી માર મારી હત્યા કરવામાં આવી

admin

વડોદરા શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પેરા મિલિટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ

admin

Leave a Comment