40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પેરા મિલિટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ

વડોદરા શહેરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને આગામી ઈદના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પેરા મિલિટરી ફોર્સ સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં ગણેશ ઉત્સવના તહેવાર અને આગામી દિવસોમાં આવનાર ઈદના પર્વને ધ્યાનમાં રાખીને આજે શહેર પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મંજીતા વણઝારાની આગેવાનીમાં મદદનીશ પોલીસ કમિશનર,પોલીસ ઇન્સ્પેક્ટર અને બંદોબસ્ત માટે આવેલી બીએસએફની ટુકડીને સાથે રાખીને દૂધવાલા મહોલ્લા સહિતના વિસ્તારમાં ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું.ગતરોજ અકસ્માતની ઘટના અને ગણેશજીની સવારી પર કાંકરી ચાળાની ઘટના બાદ પોલીસે સતર્કતા વધારી છે.જેના ભાગરૂપે આજે ફૂટ માર્ચ યોજવામાં આવી હતી.

Related posts

વડોદરાના વડસર રોડ પર ગેસ લાઇન કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત

admin

દહેજની માંગણીથી કંટાળી પરિણીતાનો આપઘાત પતિ અને સાસરિયાં સામે પરીવારના આક્ષેપો

admin

વડોદરા શહેરના માંજલપુર સનસીટી સોસાયટીમાં પુરના પાણી ઓસર્યા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં મોરચો પાલિકા કચેરી ખાતે પહોંચ્યો

admin

Leave a Comment