40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચૈત્ર સુદ નવમી એટલે રામ નવમી પાવન પર્વ નિમિત્તે નિ:સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા ટ્રસ્ટ દ્રારા રામ નવમી પર અંધજનોને અનાજની કીટ ભજન સંધ્યા સાથે અલ્પાહાર નું આયોજન

સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોતમ તથા સૌની અંદર સત્ય નિષ્ઠા જગાડનાર પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ નિમિતે વડોદરા શહેર કેવડા બાગ ખાતે નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા ટ્રસ્ટ દ્વારા રામ નવમીના પવન પર્વ પર અંધજનો ને સહાય થાય તે હેતુ થી આજે 35 થી વધુ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ કેવડા બાગ ખાતે ભગવાન શ્રી રામ ના ભજનો ગાયા હતા અને અંધજનો ને અલ્પાહાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ નિ સહાય માનવ કલ્યાણ સંઘ ના ડો. સલીમ વ્હોરા દ્વારા તમામ શહેરી જનો ને રામ નવમી ની શુભેચ્છા પાઠવી હતી…

Related posts

62 સોસાયટીઓમાં પાણીના મળવાને મુદ્દે સોસાયટીના રહીશો આમ આદમી પાર્ટીના નેતૃત્વ મા વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી એક લાચાર મહિલા પાસેથી પોલીસે દોઢ લાખ રૂપિયા નો તોડ કરી લેતા ખાખી પર કલંક લાગ્યું

admin

ફરિયાદીનું અપહરણ કરી બીભત્સ વિડીયો બનાવ્યો આરોપીઓનો વિસ્તારમાં ધાક જમાવવા પ્રયાસ

admin

Leave a Comment