43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની ઐતિહાસિક ઈમારત લાલ કોર્ટને લાઇટિંગ થી સુશોભિત કરાઈ

વડોદરા શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક લાલકોટ બિલ્ડીંગ ને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાની ગ્રાન્ટ માંથી 35 લાખ રૂપિયાના ખર્ચે સુશોભિત કરવાનો કાર્યક્રમ આવ્યો હતો.

રૂપિયા ૩૫ લાખના ખર્ચે ડાયનેમિક ફસાડ લાઇટિંગ થી લાલ કોર્ટને સુશોભિત કરવાનો કાર્યક્રમ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોનીના હસ્તે યોજવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ રાવપુરા ના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત પક્ષના નેતાઓ અને કાઉન્સિલરો હાજર રહ્યા હતા.

Related posts

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલા વણકરવાસના રહીશોએ બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત

admin

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બાઈકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈકના કૂર્ચેકૂર્ચા ઉડ્યાં

admin

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા ​

admin

Leave a Comment